
હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ બાયોગ્રાફી, ઊંચાઈ, ઉંમર, ફિલ્મ, ધર્મ, માતા-પિતા, પરિવાર (Harnaaz Sandhu Biography in Gujarati) (Miss Universe, Height, Age, Movie, Religion, Caste, Parents, Family)
Harnaaz Sandhu Biography in Gujarati |
હરનાઝ સંધુ ને 12 જાન્યુઆરી 2021 પહેલાના કોઈપણ જાણતું ન હતું પરંતુ ત્યારબાદ બધા જ લોકો તેમના વિશે જાણવા લાગ્યા કારણ કે તેમણે એક મોટી પદવી હાંસલ કરી છે. તેના કારણે તેઓ ને બધા જ લોકો પૂછવા લાગ્યા તે કોણ છે તેના વિશેની પૂરી જીવન પરિચય મેળવવા લાગ્યા. બધા લોકોની જેમ તમે પણ હરનાઝ સંધુ ની માહિતી મેળવવા આવ્યા છો. આર્ટીકલ દ્વારા હું તમને હરનાઝ સંધુ બધી જ સાચી અને સચોટ માહિતી આપવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ.
ઇઝરાયલમાં આવેલા ઇટાલીમાં આયોજિત કરવામાં આવેલ 70 મિસ યુનિવર્સ 2021 એ ભારતની પ્રતિનિધિ હરનાઝ સંધુ એ હાંસિલ કર્યો છે. ભારતમાં મિસ યુનિવર્સનો એવોર્ડ 2000માં મેળવવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ૨૧ વર્ષ બાદ વિશ્વની સૌથી સુંદર એવોર્ડ ભારતમાં ફરીથી આવ્યો છે તે હરનાઝ સંધુ લાવી છે.
Table of Contents
હરનાઝ સંધુ જીવનચરિત્ર | Harnaaz Sandhu (Miss Universe) Biography In Gujarati
નામ (Name) | હરનાઝ કૌર સંધુ |
જન્મ (Date OF Birth) | 3 માર્ચ 2000 |
ઉંમર (Age) | ૨૧ વર્ષ (2021) |
ઉપનામ (NickName) | કેન્ડી |
જન્મ સ્થાન (Birth Place) | ચંડીગઢ, ભારત |
પિતાનું નામ (Father Name) | જાણકારી નથી |
માતાનું નામ (Mother Name) | જાણકારી નથી |
પતિનું નામ (Husband Name) | જાણકારી નથી |
કાર્ય (Occupation) | મોડલિંગ |
રાષ્ટ્રીયતા (Nationality) | ભારતીય |
ધર્મ (Religion) | શીખ |
ભાઈ બહેન (Sibilings) | જાણકારી નથી |
એવોર્ડ (Award) | મિસ યુનિવર્સ 2021 (Miss Universe) |
એજ્યુકેશન (Education) | ગવર્મેન્ટ કોલેજ ફોર ગર્લ્સ, ચંડીગઢ |
ઉંચાઇ (height) | 5’9 |
ભજન (Weight) | 50 કિલોગ્રામ |
હરનાઝ સંધુ પ્રારંભિક જીવન (Harnaaz Sandhu Early Life)
હરનાઝ સંધુ એવોર્ડ (Harnaaz Sandhu Awards and Achievements)
- 2021 માં ભારત ની મિસ યુનિવર્સ(Miss Unioverse) બની ગઈ છે. હરનાઝ સંધુ
- 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ નો એવોર્ડ હરનાઝ સંધુ એ તેમના નામે કર્યો હતો.
- 2018માં તેમણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા નો એવોર્ડ પણ તેમના નામે થયો હતો.
- 2017માં હરનાઝ સંધુ મિસ ચંડીગઢના એવોર્ડ પણ જીત્યો હતો.
Hii Prashant bhai tme web story no upayog kri raha cho su tamne serch console ma discover no option aavi gayo che???
No