WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
Gujarat Government Education Schemes 2021 List | List of Government Scheme for Free Education | List of 8 Government Education Schemes in Gujarat 2021 | List Government Schemes for Higher Education | Bin Anamat Sahay Yojana | bin anamat aayog gandhinagar website, gujarat loan બિન અનામત સહાય યોજના
ટ્યુશન સહાય યોજના, ભોજન બિલ સહાય યોજના, વિદેશ અભ્યાસ યોજના, જી, નીટ અને ગુજકેટ કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય, સ્વરોજગાર યોજના, (સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય), શૈક્ષણિક અભ્યાસ યોજના (Coaching Help Scheme, Food Bill Scheme, Foreign Education Scheme, Coaching Help Scheme for JEE GUJCET NEET Exam Scheme, Training Scheme for Competitive Exams Scheme, Self Employment Scheme, Interest Help Scheme for Graduate Doctor Lawyer Technical Graduate, Education Scheme)
Bin Anamat Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા બિન અનામત આયોગ હેઠળ આવતા લોકો માટે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા એ ટોટલ આર્ટ યોજના છે જે જનરલ કેટેગરીમાં આવતા લોકોને આપવામાં આવે છે. જે લોકો ઇડબલ્યુએસ(EWS) માં આવતા હોય તે માટે આ બધી યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આજે હું તમને ટોટલ ૮ યોજનાઓ વિશે જણાવીશ જે ગુજરાત સરકાર દ્વારા નામ જ હેઠળ આવતા લોકો માટે આપવામાં આવેલી છે. તેમાં ટોટલ 58 જેટલી જાતિઓ નો સમાવેશ થાય છે અને તે આજ યોજનાઓ માટે સક્ષમ હશે.
આજે હું તમને જે યોજનાઓ જણાવીશ તેમાંથી ટોટલ 7 યોજનાઓ એ જે પરિવારની વાર્ષિક આવક કે ત્રણ લાખ કરતા ઓછી હોય તેમના માટે જ માન્ય રહેશે. આમે ગુજરાત ની ટોટલ વસ્તી એટલે કે ૬.૫ કરોડ વસ્તીમાંથી માત્ર 1.5 કરોડ સ્ત્રીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
આમ, Gujarat Unreserved Educational & Economical Development Corporation દ્વારા ૬૦૦ કરોડ જેટલી બજેટવાળી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી છે.
 |
Government Education Schemes Gujarat List 2021 |
List of 8 Government Education Schemes in Gujarat 2021 | Bin Anamat Aayog Yojana Gujarat
List of Gujarat Government Education Schemes for Open Category: આ યોજનાનો લાભ બિન અનામત આયોગ વ્યક્તિઓ જોડાઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી 8 યોજનાઓની માહિતી નીચે મુજબ આવેલી છે.
ક્રમાંક |
યોજનાનું નામ |
Artical Link |
01. |
ટ્યુશન સહાય યોજના (Coaching Help Scheme) |
Click Here |
02. |
ભોજન બિલ સહાય યોજના (Food Bill Scheme) |
Click Here |
03. |
વિદેશ અભ્યાસ યોજના (Foreign Education Scheme) |
Click Here |
04. |
જી, નીટ અને ગુજકેટ કોચિંગ સહાય (Coaching Help Scheme for JEE GUJCET NEET Exam Scheme) |
Click Here |
05. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય (Training Scheme for Competitive Exams Scheme) |
Click Here |
06. |
સ્વરોજગાર યોજના (Self Employment Scheme) |
Click Here |
07. |
ગ્રેજ્યુએટ ડોક્ટર વકીલ ટેકનિકલ ગ્રેજ્યુએટ માટે વ્યાજ સહાય યોજના (Interest Help Scheme for Graduate Doctor Lawyer Technical Graduate) |
Click Here |
08. |
શૈક્ષણિક અભ્યાસ યોજના (Education Scheme) |
Click Here |
કોચિંગ સહાય યોજના | Coaching Help Scheme 2021
ટ્યુશન સહાય યોજના એક કોચિંગ સહાય યોજના તરીકે પણ જાણીતી છે. આ યોજનામાં વિદ્યાર્થીને ધોરણ 10 માં 70% કે તેનાથી વધુ આવેલા હોય તો તે ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રમાણે તેમણે 15000 રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
ભોજન બિલ સહાય યોજના | Bhojan Bill Sahay Yojana 2021 last date
ભોજન બિલ સહાયમાં વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક કે ત્રણ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેમને દર વર્ષે તેમને બાર હજાર રૂપિયા (Rs. 12000) સુધીની સહાય મળવાપાત્ર થશે.
વિદેશ અભ્યાસ લોન 2021 | Foreign Education Loan Scheme
વિદેશ અભ્યાસ લોન 2021-22: વિદેશ અભ્યાસ યોજના એ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકારે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે આ રૂપિયા પર ચાર ટકા લેખે સાદુ વ્યાજ આપવાનું રહેશે.
આ યોજનાએ વિદ્યાર્થીને ધોરણ 12માં 60% કે તેનાથી વધુ હોય તો તેમને મળવાપાત્ર થશે. અને તેમના પરિવારની વાર્ષિક આવક કે છ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.
Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams – Bin Anamat Yojana
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને તેમને આર્થિક સહાયની મદદ જોતી વખતે આ યોજનાનો લાભ લઇ શકે છે. છે.આ યોજના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થઈ છે.
Training Scheme For Competitive Exams | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય
Competitive Exam Scheme: પ્રથમ પરીક્ષા ની તાલીમ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થીને આ યોજનામાં પણ ધોરણ 12માં 60% હોવા જોઈએ. અને જ્યાં તાલીમ લેતા હોય ત્યાં ૭૦ ટકા હાજરી હોવી જોઈએ.
ગુજરાત સરકાર સ્વરોજગાર યોજના | Self Employment Scheme
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્વરોજગાર યોજના હેઠળ દસ લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે અને આ દસ લાખ રૂપિયા પર 5% સાદુ વ્યાજ લખે વ્યાજ લેવામાં આવશે. અને જો આ યોજના નો લાભ કોઈ મારી લેવા માગતી હોય તો તેમને આ યોજના પર વધુ વ્યાજ લેખે ચાર ટકા વ્યાજ લાગશે.
આ ગુજરાત સરકારના સ્વરોજગાર યોજના માં નીચે પ્રમાણે આ યોજનાનો લાભ લેવા મળે છે.
સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય | Interest Help Scheme for Graduate Doctor Lawyer Technical Graduate
જે લોકોને ડોક્ટર નાટક ડિગ્રી મેળવવા માટે સહાય યોજના જરૂરી હોય તે Interest Help Scheme for Graduate Doctor Lawyer Technical Graduate યોજના માટે એપ્લાય કરી શકે છે. આ યોજના હેઠળ તેમને દસ લાખ રૂપિયા સુધીની સહાય યોજના મળવાપાત્ર થશે. કુટુંબની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર ૧૮ વર્ષથી લઈને ૫૦ વર્ષના વચગાળામાં હોવી જોઈએ.
શૈક્ષણિક અભ્યાસ યોજના (Education Scheme)
શૈક્ષણિક અભ્યાસ યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 12માં 60% કે તેથી વધુ આવેલા હોવા જોઈએ અને તેમની પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. અને તેનું પરિવારે બિન અનામત આયોગ ચલાવવો જોઈએ તેમની આ શૈક્ષણિક અભ્યાસ યોજના મળવાપાત્ર થશે.
FAQs
Q: ટ્યુશન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 15,000/-
Q: ભોજન બિલ સહાય યોજના માટે મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 12,000/-
Q: વિદેશ અભ્યાસ યોજના માં કેટલા ટકા વ્યાજ લાગે છે?
Ans: ચાર ટકા લેખે સાદુ વ્યાજ
Q: જી, નીટ અને ગુજકેટ કોચિંગ સહાય માટે મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 20,000/-
Q: સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના માટે ધોરણ 12 માં કેટલા ટકા જરૂરી છે?
Ans: 60% કે તેનાથી વધુ
Q: ગુજરાત સરકાર સ્વરોજગાર યોજનામાં કેટલા ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે?
Ans: પુરુષો માટે પાંચ ટકા લેખે સાદુ વ્યાજ અને નારીઓ માટે ચાર ટકા લેખે સાદુ વ્યાજ લેવામાં આવે છે.
Q: સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય કોણ અરજી કરી શકે છે?
Ans: જેમની ઉંમર 18 વર્ષ કરતા હોય તો મને 50 વર્ષ કરતા ઓછી હોય તે આ યોજના માટે અરજી કરી શકે છે.
Q: શૈક્ષણિક અભ્યાસ યોજના માટે પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: છ લાખ રૂપિયા કે તેનાથી ઓછી
Related Posts